પ્રતાપનગર માધ્યમિક ગ્રામ શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી.
શિક્ષણના નવા સત્રના મંગલ પ્રારંભ સાથે વાંસદા તાલુકાનાં પ્રતાપનગરની માધ્યમિક ગ્રામ શાળા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માનનીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી.










Comments
Post a Comment